તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:ત્રણ દરવાજા વિસ્તારમાં રાત્રે પોલીસનું ઘોડા પર પેટ્રોલિંગ

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરના ત્રણ દરવાજા સહિત કોટ વિસ્તારમાં રાત્રે પોલીસની ટીમ ઘોડા પર પેટ્રોલિંગ કરી રહી છે. આંતરિક રસ્તાઓ અને પોળ વિસ્તારમાં પોલીસની ગાડીઓ પસાર થઈ શકે તેમ ન હોવાથી પોલીસ કર્મચારીઓ ઘોડે સવારી કરી લૉકડાઉનનો ભંગ કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો