તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ગોતામાં તલવાર વેચનારાને પોલીસે ઝડપી લઈ 6 તલવાર કબજે કરી

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

સોલા હાઈકોર્ટ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગોતા-ઓગણજ રોડ પરની જાળમાળિયા તલાવડી પાસેથી એક માણસને જાહેરમાં તલવાર વેચતો પકડ્યો હતો. તેના હાથમાં એક તલવાર અને કોથળામાંથી બીજી 5 તલવાર મળી હતી.

પૂછપરછમાં તેણે ઘનશ્યામ આત્મારામ લુહાર (ઉં.20, કલ્યાણપુરા, કલોલ) હોવાનું જણાયું હતું. ઘનશ્યામ લુહારી કામ કરતો હોઇ, તલવાર બનાવીને વેચવા નીકળ્યો હતો. જાહેરમાં તલવાર લઈને ફરવા-વેચવા પર પ્રતિબંધ હોવાથી પોલીસે ઘનશ્યામની ધરપકડ કરી તલવારો કબજે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો