તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોકડ્રીલ:પ્રહલાદનગર પાસેની તપન હોસ્પિટલમાં પોલીસની મોકડ્રીલ, અગામી દિવસોમાં પણ મોકડ્રીલ કરાશે

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના મહામારીમાં કોવિડ હોસ્પિટલોમાં અકસ્માતે લાગતી આગની ઘટનામાં હોસ્પિટલની ફાયર સેફટી સિસ્ટમનો ઉપયોગ કરીને પોલીસ, હોસ્પિટલ સ્ટાફ તેમજ ફાયર બ્રિગેડના જવાનો આગ બુઝાવી શકે. તેમજ દર્દીઓને તાત્કાલિક રેસ્કયુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડી શકાય તે માટે શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજવામાં આવી રહી છે.

જે અનુસાર આનંદનગર પોલીસે રવિવારે સવારે શહેરના પ્રહલાદનગર ગાર્ડન પાસે આવેલી તપન હોસ્પિટલમાં મોકડ્રીલ યોજી હતી. આ મોકડ્રીલ 11 વાગ્યાથી 12 વાગ્યા સુધી એમ એક કલાક સુધી ચાલી હતી. જો કે આગામી દિવસોમાં પણ હોસ્પિટલોમાં આ પ્રકારની મોકડ્રીલ યોજવામાં આવે એમ પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો