આદેશ:વેજલપુરમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારને પોક્સો કોર્ટે 20 વર્ષ કેદની સજા ફટકારી

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ 2 લાખ વળતરનો આદેશ

વેજલપુરમાં તારી માતાના શરીરમાં કોઇ ખોટી વસ્તુ આવી ગઇ છે, તેને દૂર કરવી પડશે તેવું કહીને 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપી નાસીર અમીરુલ્લા અન્સારીને પોક્સો કોર્ટના ખાસ જજ સચિન શેઠ્ઠીએ દોષિત ઠેરવી 20 વર્ષની સજાના આદેશની સાથે ગ્રામ્ય કાનૂની સેવા સમિતિએ ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂ.2 લાખ વળતર ચુકવવાનો હુકમ કર્યો છે. 9 જુલાઇ 2018ના રોજ નાસીરે 16 વર્ષીય સગીરા સાથે શારીરિક અડપલાં કરી તેની સાથે દુષ્કર્મ કરી આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...