તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:બ્લોક ગેમ રમી, મોર્નિંગ મીટ ઓવર વૉક એન્ડ ટૉક યોજાયું

અમદાવાદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઈવોલ્વ ગ્રૂપ દ્વારા વાકપ્રિન્યોર્સ મીટનું આયોજન

શહેરમાં મહિલાઓને લઈને વિવિધ ગ્રૂપ અને એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવતુ હોય છે. ત્યારે તાજેતરમાં ઈવોલ્વ ગ્રૂપ દ્વારા વોકપ્રિન્યોર્સ મીટ યોજાઈ હતી. જેમાં રિવરફ્રન્ટ પર 7 વાગ્યાથી ગ્રૂપની મહિલાઓ એકત્ર થઈ હતી અને વૉક એન્ડ ટૉક મીટ કરી નેટવર્કિંગનું આયોજન કરાયું હતું.

આ ગ્રૂપનાં ફાઉન્ડર જલ્પા જાેશીપુરાએ મીટ વિશે વાત કરતા જણાવ્યું હતું કે,‘આ મીટ ટીમ બિલ્ડિંગ માટે યોજાઈ હતી જેમાં ફેબ્રુઆરી મહિનાના વિવિધ કોલાબ્રેશન પર વાત કરાઈ હતી. મેમ્બર્સ માટે વૉક અને મીટિંગ સાથે ફન એક્ટિવિટ્ઝમાં બ્લોક્સ ગેમ રમાડવામાં આવી હતી. ’ મેમ્બર જાેલી કોટેચા દ્વારા એક્ટિવિટીઝ તૈયાર કરાઈ હતી. પર્સનલ અને પ્રોફેશનલ ગ્રોથ દર મહિને થાય તેવી વિવિધ એક્ટિવિટીઝ પ્લાન કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો