તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:બોપલમાં 1 મહિનામાં લૂંટની 2 ઘટનાઓને પગલે PIની બદલી, એલસીબી સહિત 8 પીઆઈની આંતરિક બદલી કરાઈ

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોપલમાં 1 મહિનામાં થયેલી દિલધડક લૂંટની બે ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને જિલ્લા ડીએસપીએ બોપલ પીઆઈ પી.ડી. સોલંકીની બદલી કરી છે. આ સાથે એલસીબી સહિત 8 પીઆઈની આંતરિક બદલી કરાઇ છે. બોપલ-શેલામાં આવેલા ઈસ્કોન ગ્રીન્સ બંગલોમાં 1 ઓગસ્ટે રાતે બંગવામાં લૂંટ ચલાવી હતી. 2 દિવસ પહેલાં બોપલ-શેલામાં આવેલા આર્કસ સ્કાય સિટી બંગ્લોઝમાં પણ દંપતીને ધમકાવીને ટોળકીએ લૂંટ ચલાવી હતી.

લૂંટ કેસમાં 20 લોકેશનના CCTV તપાસાશે
આર્કસ સ્કાય સિટી બંગ્લોઝ લૂંટની ઘટનામાં 20 લોકેશનના સીસીટીવી એકત્રિત કરાયા છે. આ સાથે પોલીસે તે વિસ્તારના મોબાઇલ ટાવરમાં તે રાતે એક્ટિવ તમામ નંબરોની પણ માહિતી એકત્ર કરવા તજવીજ શરૂ કરી છે. - કે.ટી.કામરિયા, ડીવાયએસપી

પીઆઈહાલની જગ્યાબદલીનું સ્થળ
પી.ડી.સોલંકીબોપલ પોલીસ સ્ટેશનલીવ રિઝર્વ
ડી.એન.પટેલલીવ રિઝર્વ

બોપલ પોલીસ સ્ટેશન

આર.જી.ખાંટલીવ રિ‌ઝર્વ

સાણંદ પોલીસ સ્ટેશન

એચ.બી.ગોહિલસાણંદ પોલીસ સ્ટેશનએલસીબી
યુ.બી.ધાખડાએએચટીયુ

મહિલા પોલીસ સ્ટેશન

જે.એસ.ઝાંબરાસીપીઆઈ

અસલાલી સાણંદ જીઆઈડીસી

એલ.બી.તડવીધોળકા ટાઉનઅસલાલી
એન.ડી.ચૌધરીવિરમગામધોળકા ટાઉન
અન્ય સમાચારો પણ છે...