તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:SGVP હોસ્પિટલના વૈદ્યોએ રોગ પ્રતિકારક દવાની કિટ તૈયાર કરી

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના વૈદ્યોએ કોરોનાને ધ્યાનમાં રાખી શા. માધવપ્રિયદાસજી સ્વામીના અધ્યક્ષ હેઠળ આયુર્વેદિક ઔષધિ કિટ તૈયાર કરી છે. તપનકુમાર, પ્રવિણ હિરપરા, વિનય વોરા, ભાવેશ જોષી વગેરે વૈદ્યોએ આયુર્વેદિક શાસ્ત્ર આધારિત રોગ પ્રતિકારક કિટ બનાવી છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આ કિટ બનાવવામાં આવી છે, જેમાં આરોગ્યપ્રાશ, રક્ષોઘ્ન ધૂપ, સૌગન્ધ્ય પોટલી, એલાદિવટી, નસ્ય ઘૃત, અષ્ટામૃત કલ્પ, ગંડુષ તેલ, બાયોબ્લીસ જેવી ઔષધિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો