તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SOPનું ચુસ્તપણે અમલ:ગુજરાતમાં માસ્ક ન પહેનારા લોકોને 5 દિવસમાં રૂ.5.89 કરોડ દંડ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજ્યમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઈને સરકારની એસ.ઓ.પી.નો ચુસ્તપણે અમલ કરવા માટે પોલીસતંત્રએ છેલ્લા પાંચ દિવસમાં જાહેરનામા ભંગનો કુલ 2415 ગુના દાખલ કરીને જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ અને જાહેરમાં થુંકવા બદલા કુલ 59,188 વ્યક્તિઓ પાસેથી રૂ. 5,89,34,200 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

બીજીબાજુ રાજ્યભરમાં કર્ફ્યુ ભંગ બદલ તેમજ એમ.વી. એકટની 207ની જોગવાઈઓના ભંગ બદલ 4,386 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.તેમજ જાહેરનામા ભંગ બદલ કુલ 4986 વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી છે. કોરોના વાઈરસની હાલ કોઈ દવા નથી માત્ર માસ્ક જ વેક્સિન છે છતાં લોકો વાઈરસની ગંભીરતાને અવગણીને માસ્ક પહેરવાનું ટાળી જોખમ ઉઠાવતાં હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો