લોકડાઉન:રામાયણ જોવા લોકો ઘરે રહેતા, હવે લોકો ઘરે રહે તે માટે રામાયણ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સહપરિવાર રામાયણ નિહાળી રહેલું કુટુંબ - Divya Bhaskar
સહપરિવાર રામાયણ નિહાળી રહેલું કુટુંબ

અમદાવાદઃ લોકડાઉનમાં લોકો ઘરમાં રહે એ માટે સરકાર દ્વારા 33 વર્ષ બાદ શનિવારથી ટીવી પર ‘રામાયણ’ અને ‘મહાભારત’નું પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે, જેને સારો પ્રતિસાદ મળ્યો છે. લોકડાઉનમાં શનિવારથી શરૂ કરવામાં આવેલા રામાયણ અને મહાભારત સિરિયલના પ્રસારણ માટેની સરકારની પહેલને આવકારવામાં આવી રહી છે. 

અન્ય સમાચારો પણ છે...