અનલોક-2:થોળ પાસેના કણજરીમાં કાળિયાર જોવા લોકો શનિ-રવિની રજામાં ઊમટી પડે છે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લૉકડાઉનમાં અમદાવાદનું કાંકરિયા પ્રાણી સંગ્રહાલય અને બાળકો માટેના મનોરંજનની બધી જગ્યાઓ બંધ છે ત્યારે થોળ પાસે આવેલું કણજરી કાળિયાર માટેનું સુંદર સ્થળ છે જ્યાં દર રવિવારે સહેલાણીઓ પરિવાર સાથે ઊમટી પડે છે.

આ સહેલાણીઓ છેક કાળિયાર વિહરતા હોય તે જગ્યાએ કાર કાર લઈ જાય છે અને અતિ ઉત્સાહિત થઈ બેરોકટોક તેમની નજીક પહોંચી જાય છે. આવા સહેલાણીઓને કદાચ ખબર નથી કે કાળિયાર શેડ્યૂઅલ 1માં આવતું પ્રાણી છે અને તેને કોઈપણ પ્રકારની હાનિ પહોંચવી ન જોઈએ. આ પ્રાણીને હાનિ પહોંચાડવી તે કાયદા મુજબ ગુનો ગણવામાં આવે છે. 

અન્ય સમાચારો પણ છે...