ગણેશ વિસર્જન:લોકોએ સ્મશાનના ટૂંકા રસ્તે આવી મૂર્તિઓ નદીમાં પધરાવી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગણેશ વિસર્જન રોકવા સાબરમતીના તટ સુધી જતાં માર્ગો પર પતરાં મારવામાં આવ્યા છે તેમજ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પરંતુ પોલીસ બંદોબસ્તની બાજુમાં ભદ્રેશ્વરના આરા પાસે આવેલા સ્મશાનના રસ્તેથી ઘૂસી લોકોએ વિસર્જન કર્યું હતું.

ગાંધીબ્રિજ પર જાળીના તૂટેલા ભાગમાંથી લોકોએ ગણેશજીની મૂર્તિઓ નદીમાં પધરાવી હતી.
ગાંધીબ્રિજ પર જાળીના તૂટેલા ભાગમાંથી લોકોએ ગણેશજીની મૂર્તિઓ નદીમાં પધરાવી હતી.
અન્ય સમાચારો પણ છે...