રાજકારણ:પરસોત્તમ સોલંકી ફરી મેદાને, કોળી સમાજ આજે મળશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાજપના મંત્રીમંડળમાં કેટલાક મંત્રીઓ પણ મુકવાના છે. આવા સંજોગોમાં ભાજપના રાજય કક્ષાના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકીએ કોળી સમાજની બેઠક બોલાવી છે.

પરસોત્તમ સોલંકીએ ગાંધીનગર ખાતે તમામ જિલ્લાના કોળી સમાજના આગેવાનોને બોલાવ્યા છે. સ્વાભાવિકરીતે કોળી સમાજને બોલાવવામાં આવે છે ત્યારે શકિત પ્રદર્શન કરાતું હોવાની અગાઉ પણ ઘટના ઘટી હતી.

અન્ય સમાચારો પણ છે...