તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:વાડજમાં શ્રમજીવી બહેનો દ્વારા પેડ બનાવવાની પ્રવૃતિ શરૂ કરાઈ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

અમદાવાદમાં રામાપીરનો ટેકરો, વાડજ ખાતે જીવનતીર્થ મહિલા બચત મંડળની શ્રમજીવી બહેનો દ્વારા સાહેલી પેડ બનાવવાની પ્રવૃત્તિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ક્રિમસન - લેડિઝ સર્કલ દ્વારા પેડ મેકિંગ મશીન આપવામાં આવ્યા હતા. શ્રમજીવી અને તકવંચિત સમાજની બહેનોને સેનેટરી નેપકીન મળી રહે તે માટે આ સાહેલી પેડનું ઉત્પાદન કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બહેનોને હાલ રાહતદરે આ પેડ આપવામાં આવે છે. ક્રિમસનના આંતરરાષ્ટ્રીય સેવા પ્રકલ્પના ભાગ રૂપે આવા પેડ મેકિંગ મશીન દેશભરમાં દસેક જગ્યાએ હાલ આપવામાં આવેલ છે તેવું ડૉ. પાયલબહેન ગેલોત અને જયા પાઠક તેમજ વિનિતા ખેંશકાની ગ્રૂપ - લેડિઝ સર્કલ ઇન્ડિયા-165 ગાંધી નિર્વાણ દિને ગાંધીજીએ મહિલા ઉત્થાન માટે કરેલ કાર્યોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો