તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસની રણનીતિ:ઓવૈસીના પક્ષ મુદ્દે સોશિયલ મીડિયામાં પોસ્ટરવૉર છેડાયું

અમદાવાદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વોટ બેંક તૂટવાની બીકે કોંગ્રેસે રણનીતિ ઘડી

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અસદુદ્દિન ઓવૈસીની એઆઇએમઆઇએમ પાર્ટી 20 જેટલા ઉમેદવાર ઉભા રાખીને કોંગ્રેસના ઉમેદવારને નુકશાન પહોંચાડવાનો તખ્તો તૈયાર કર્યો છે.

આવા સંજોગોમાં સામે કોંગ્રેસે પણ ઓવૈસીના ઇરાદાને ઉજાગર કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લઇને ‘શુ મુસ્લિમ સમાજ એકલા હાથે ભાજપને હરાવી શકશે?’ તેવા સુત્રો સાથેના પોસ્ટર સોશીયલ મીડિયામાં વહેતા કરીને લઘુમતી મતદારોમાં જાગૃત્તિ લાવવાનો પ્રયાસ હાથ ધરી દીધો છે.

સમાજના પ્રતિષ્ઠિત વ્યકિતઓ જેવા કે ડોકટર,એડવોકેટના નામે લખેલા સંદેશાઓ પણ કોંગ્રેસે વહેતા કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો