• Home
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Corona Gujarat LIVE Over 1100 cases in the last three days in the state, out of 13993 active cases in the state on 84 ventilators

કોરોના ગુજરાત LIVE / સતત ચોથા દિવસે 1100થી વધુ કેસ, 5 દિવસમાં 5500થી વધુ નવા દર્દી નોંધાયા, મૃત્યુઆંક 2,441

Corona Gujarat LIVE Over 1100 cases in the last three days in the state, out of 13993 active cases in the state on 84 ventilators
X
Corona Gujarat LIVE Over 1100 cases in the last three days in the state, out of 13993 active cases in the state on 84 ventilators

  • રાજ્યમાં આજે 26,704 ટેસ્ટ કરવામાં આવ્યા
  • અત્યાર સુધીમાં 7,64,777 ટેસ્ટ થયા
  • રાજ્યમાં હાલ 14090 એક્ટિવ કેસ, 81 વેન્ટિલેટર પર અને 14009ની હાલત સ્થિર

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 04:50 AM IST

અમદાવાદ. રાજ્યમાં દિવસેને દિવસે કોરોના વકરી રહ્યો છે. આજે સતત ચોથા દિવસે કોરોનાના 1100થી વધુ એટલે કે 1,153 નવા કેસ નોંધાયા છે અને 23 દર્દીના મોત થયા છે જ્યારે 833 દર્દી સાજા થયા છે. છેલ્લા 5 દિવસમાં 5600થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 61,438 કેસ નોંધાય ચૂક્યા છે અને મૃત્યુઆંક 2,441એ પહોંચ્યો છે. જ્યારે 44,907 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં આજે 26,704 ટેસ્ટ કરવામાં આવ્યા છે, આ સાથે જ અત્યાર સુધીમાં 7,64,777 ટેસ્ટ થયા છે. રાજ્યમાં હાલ 14090 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 વેન્ટિલેટર પર અને 14009ની હાલત સ્થિર છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ

30 મેથી 31 જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
30 મે 412 27 621
31 મે 438 31 689
1 જૂન 423 25 861
2 જૂન 415 29 1114
3 જૂન 485 30 318
4 જૂન 492 33 455
5 જૂન 510 35 344
6 જૂન 498 29 313
7 જૂન 480 30 319
8 જૂન 477 31 321
9 જૂન 470 33 409
10 જૂન 510 34 370
11 જૂન 513 38 366
12 જૂન 495 31 392
13 જૂન 517 33 390
14 જૂન 511 29 442
15 જૂન 514 28 339
16 જૂન 524 28 418
17 જૂન 520 27 348
18 જૂન 510 31 389
19 જૂન 540 27 340
20 જૂન 539 20 535
21 જૂન 580 25 655
22 જૂન 563 21 560
23 જૂન 549 26 604
24 જૂન 572 25 575
25 જૂન 577 18 410
26 જૂન 580 18 532
27 જૂન 615 18 379
28 જૂન 624 19 391
29 જૂન 626 19 440
30 જૂન 620 20 422
1 જુલાઈ 675 21 368
2 જુલાઈ 681 19 563
3 જુલાઈ 687 18 340
4 જુલાઈ 712 21 473
5 જુલાઈ 725 18 486
6 જુલાઈ 735 17 423
7 જુલાઈ 778 17 421
8 જુલાઈ 783 16 569
9 જુલાઈ 861 15 429
10 જુલાઈ 875 14 441
11 જુલાઈ 872 10 502
12 જુલાઈ 879 13 513
13 જુલાઈ 902 10 608
14 જુલાઈ 915 14 749
15 જુલાઈ 925 10 791
16 જુલાઈ 919 10 828
17 જુલાઈ 949 17 770
18 જુલાઈ 960 19 1061
19 જુલાઈ 965 20 877
20 જુલાઈ 998 20 777
21 જુલાઈ 1026 34 744
22 જુલાઈ 1020 28 837
23 જુલાઈ 1078 28 718
24 જુલાઈ 1068 26 872
25 જુલાઈ 1081 22 782
26 જુલાઈ 1110 21 753
27 જુલાઈ 1052 22 1015
28 જુલાઈ 1108 24 1032
29 જુલાઈ 1144 24 783
30 જુલાઈ 1159 22 897
31 જુલાઈ 1153 23 833
કુલ આંક 45,494 1461 36,316

કુલ 61,438 દર્દી, 2,441ના મોત અને 44,907 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 26,517 1597 21,468
સુરત 13,069 412 8936
વડોદરા 4692 81 3628
ગાંધીનગર 1483 44 1080
ભાવનગર 1380 24 962
બનાસકાંઠા 718 16 605
આણંદ 472 13 402
અરવલ્લી 306 24 259
રાજકોટ 1804 29 894
મહેસાણા 854 19 388
પંચમહાલ 483 17 295
બોટાદ 233 5 158
મહીસાગર 340 2 210
પાટણ 597 30 337
ખેડા 585 15 478
સાબરકાંઠા 431 8 301
જામનગર 723 14 436
ભરૂચ 877 11 597
કચ્છ 526 17 299
દાહોદ 568 5 146
ગીર-સોમનાથ 370 4 221
છોટાઉદેપુર 153 2 108
વલસાડ 644 5 396
નર્મદા 314 0 229
દેવભૂમિ દ્વારકા 47 3 33
જૂનાગઢ 869 11 643
નવસારી 551 6 375
પોરબંદર 73 2 34
સુરેન્દ્રનગર 776 8 370
મોરબી 279 7 168
તાપી 152 1 117
ડાંગ 18 0 11
અમરેલી 455 8 234
અન્ય રાજ્ય 110 1 83
કુલ 61,438 2,441 44,907

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી