તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં નવા 1020 કેસ, 24 મોત થયા, અત્યારસુધીમાં 65,704 કેસ અને મૃત્યુઆંક 2534

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે 20,735 ટેસ્ટ કરવામાં આવ્યા, અત્યરસુધીમાં 8,54,839 ટેસ્ટ થયા
  • અત્યારે 14811 એક્ટિવ કેસ, જેમાંથી 87 વેન્ટિલેટર પર 14724ની હાલત સ્થિર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1020 કેસ સામે આવ્યા છે, જ્યારે 25 દર્દીના મૃત્યુ થયા છે, તો 898 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં 65,704 કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક 2534એ પહોંચ્યો છે. અત્યારસુધીમાં 48,459 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 14811 એક્ટિવ કેસ છે, જેમાંથી 87 વૅન્ટિલેટર પર છે અને 14724ની હાલત સ્થિર છે. રાજ્યમાં આજે 20,735 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યરસુધીમાં 8,54,839 ટેસ્ટ થયા છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ

30 મેથી 4 ઓગસ્ટ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખનવા નોંધાયેલા કેસમૃત્યુડિસ્ચાર્જ
30 મે41227621
31 મે43831689
1 જૂન42325861
2 જૂન415291114
3 જૂન48530318
4 જૂન49233455
5 જૂન51035344
6 જૂન49829313
7 જૂન48030319
8 જૂન47731321
9 જૂન47033409
10 જૂન51034370
11 જૂન51338366
12 જૂન49531392
13 જૂન51733390
14 જૂન51129442
15 જૂન51428339
16 જૂન52428418
17 જૂન52027348
18 જૂન51031389
19 જૂન54027340
20 જૂન53920535
21 જૂન58025655
22 જૂન56321560
23 જૂન54926604
24 જૂન57225575
25 જૂન57718410
26 જૂન58018532
27 જૂન61518379
28 જૂન62419391
29 જૂન62619440
30 જૂન62020422
1 જુલાઈ67521368
2 જુલાઈ68119563
3 જુલાઈ68718340
4 જુલાઈ71221473
5 જુલાઈ72518486
6 જુલાઈ73517423
7 જુલાઈ77817421
8 જુલાઈ78316569
9 જુલાઈ86115429
10 જુલાઈ87514441
11 જુલાઈ87210502
12 જુલાઈ87913513
13 જુલાઈ90210608
14 જુલાઈ91514749
15 જુલાઈ92510791
16 જુલાઈ91910828
17 જુલાઈ94917770
18 જુલાઈ960191061
19 જુલાઈ96520877
20 જુલાઈ99820777
21 જુલાઈ102634744
22 જુલાઈ102028837
23 જુલાઈ107828718
24 જુલાઈ106826872
25 જુલાઈ108122782
26 જુલાઈ111021753
27 જુલાઈ1052221015
28 જુલાઈ1108241032
29 જુલાઈ114424783
30 જુલાઈ115922897
31 જુલાઈ115323833
1 ઓગસ્ટ113624875
2 ઓગસ્ટ110122805
3 ઓગસ્ટ100922974
4 ઓગસ્ટ102025898
કુલ આંક49,7601,55439,850

રાજ્યમાં 65,704 કેસ, 2534 મોત અને કુલ 48,459 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ27,122160921,908
સુરત14,0714589728
વડોદરા5046883946
ગાંધીનગર1594451238
ભાવનગર1598281181
બનાસકાંઠા75416752
આણંદ52013443
અરવલ્લી31524266
રાજકોટ2158321110
મહેસાણા98421504
પંચમહાલ56317325
બોટાદ2935198
મહીસાગર3712210
પાટણ63432486
ખેડા65315528
સાબરકાંઠા4798326
જામનગર87320498
ભરૂચ94311705
કચ્છ60218353
દાહોદ6675185
ગીર-સોમનાથ4434282
છોટાઉદેપુર1752149
વલસાડ6945415
નર્મદા3800286
દેવભૂમિ દ્વારકા71443
જૂનાગઢ100917738
નવસારી6067425
પોરબંદર97345
સુરેન્દ્રનગર8388453
મોરબી3247212
તાપી1621131
ડાંગ24011
અમરેલી5208296
અન્ય રાજ્ય121183
કુલ65,704253448,459
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો