તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એનાલિસિસ:ભાજપના 192 ઉમેદવારમાંથી 33 ધોરણ 12 સુધી જ્યારે 55 માત્ર ધોરણ 10 સુધી ભણેલા છે

અમદાવાદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કુલ 44 સમાજના ઉમેદવારને ટિકિટ, 79 SC, ST અને OBCના છે
 • બે ડાૅક્ટર, એક સીએ, એક પીએચડીને ટિકિટ

મ્યુનિ.ની ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલા 192 ઉમેદવાર જુદા જુદા 44 સમાજના છે. જેમાં અનામત જાહેર કરેલી અનુ.જાતિના 20 છે છતાં તેના બદલે જનરલમાં પણ 36 ઉમેદવારો અનુ.જાતિનાને ટિકિટ આપી છે. જ્યારે અનુ.જનજાતિના નિયમ મુજબ બે ઉમેદવારો છે. બક્ષીપંચના પણ વિવિધ સમાજના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. જેમાં અનામત સહિતની 19 બેઠકો સાથે કુલ 44 ઉમેદવારો બક્ષીપંચના છે જ્યારે પરપ્રાંતિય પણ 15 ઉમેદવારોને વસતીના સમીકરણના આધારે ટિકિટ આપવામાં આવી છે. ભાજપના 192 ઉમેદવારોમાંથી 88 ઉમેદવાર માત્ર ધો.12 સુધી જ ભણેલા છે.

પરપ્રાંતિય 15ને ટિકિટ

રાજસ્થાન5
મધ્યપ્રદેશ3
ઉત્તર પ્રદેશ4
મહારાષ્ટ્ર1
દક્ષિણ ભારત1
બિહાર1

​​​​​​​શિક્ષણ - 59 ઉમેદવાર ગ્રેજ્યુએટ છે

એજ્યુકેશનઉમેદવાર
ધો.1055
ધો 11-1233
ગ્રેજ્યુએટ59
LLB17
ડોક્ટર2
ITI3
ICA1
જર્નલિઝમ1
અનુસ્નાતક12
એન્જિનિયર4
PhD1
PTC2
CA1
ફેશન ડિઝાઈનર1

​​​​​​​41થી 50ના 78 ઉમેદવાર

ઉંમરઉમેદવાર
20થી 3011
31થી 4028
41થી 5078
51થી 5975

​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો