તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:ફાર્મસીના વિદ્યાર્થીઓ વચ્ચે ઈ એલ્યુમનાઇ સંવાદનું આયોજન

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

અરિહંત સ્કૂલ ઑફ ફાર્મસી એન્ડ બાયો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ‘ઈ-એલ્યુમનાઇ ટોક’નું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ઈ એલ્યુમનાઇ સંવાદ આ ઇન્સ્ટિટ્યૂટના ભૂતપૂર્વ વિદ્યાર્થિની ખુશાલી જોશી (ટ્રેઈની રીસર્ચ એસોસીએટ આઈ.પી.આર સેલ,ઈન્ટાસ ફાર્માસ્યુટિકલ લિમિટેડ) દ્વારા ઓનલાઇન ઝૂમ એપ પર કરવામાં આવ્યો હતો. આ સંવાદમાં 320 જેટલા ઇન્સ્ટિટયૂટના વિદ્યાર્થી તથા ફેકલ્ટી અને ભૂતપૂર્વ વિદ્યાર્થી તદુપરાંત ડૉ. ડી. એમ.પટેલએ(એસોસિએટ પ્રોફેસર,ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ફાર્મસી (જી.ટી.યુ) ભાગ લીધો હતો. ખુશાલીએ વિદ્યાર્થીઓને પેટન્ટ શું છે, કઈ વસ્તુ અથવા પ્રોડક્ટને આપણે પેટન્ટ કરાવી શકીએ, અને પેટન્ટ કેવી રીતે ફાઇલ કરવી એ વિશે પણ વિસ્તૃત જ્ઞાન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો