તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:GUની પરીક્ષાના નિયમનો વિરોધ, #cancel1quefor1min ટેગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

યુનિવર્સિટીની 13 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ઓનલાઈન એક્સટર્નલ પરીક્ષાઓમાં એક પ્રશ્નનો જવાબ એક મિનિટમાં આપવાનો રહેશે. આ નિર્ણનો વિદ્યાર્થીઓએ ટ્વિટર પર વિરોધ કર્યો છે. #cancellquefor1min ટ્વિટર પર ટ્રેન્ડિંગ બન્યું છે. જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ ટ્વિટ કરી રહ્યા છે.

ઓનલાઈન પરીક્ષાના પરીપત્રમાં નિયમ નંબર 8માં એમસીક્યુના આ નિયમ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉમેદવારને પ્રત્યેક એમસીક્યુના પ્રશ્ન માટે ફક્ત એક મિનિટ ફાળવવામાં આવશે. જે બાદ પ્રશ્ન ફરી દેખાશે નહીં. વિદ્યાર્થીઓનું માનવું છે કે, અમારું પેપર 50 માર્ક્સનું છે. જેથી અમને ઓનલાઈન 50 પ્રશ્નો એક સાથે આપી દેવામાં આવે. કેમ કે, તેમના કહેવા મુજબ કેટલાક પ્રશ્નો કેલ્ક્યુલેશન કે થિંકિંગ માંગી લે છે. જેથી આ પ્રશ્નમાં કોઈ ક્વેરી થાય તો ફરી આ પ્રશ્ન જોવા નહીં મળે. જેની અસર રીઝલ્ટ પર પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો