તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત યુનિવર્સિટી:પ્રથમ વર્ષ કોમર્સમાં ઓનલાઈન નોંધણી ફરજિયાત કરાઈ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત યુનિવર્સિટી પ્રથમ વર્ષ કોમર્સમાં સાતમા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીમાં ફરજિયાત ઓનલાઈન સંમતિ આપીને રજિસ્ટ્રેશન કરાવવુ પડશે. વિદ્યાર્થી સંગઠનોના વ્યાપક વિરોધના પગલે પ્રવેશ કાર્યવાહી માટે ફોર્મ ભરીને પ્રવેશ માટેની સંમતિ આપવાની કાર્યવાહી રુબરુ રાખવામાં આવી હતી, તેમાં ફેરફાર કરાયો છે.

ઓનલાઈન પિન અને ફોર્મ ભરીને સાતમા રાઉન્ડ માટેની સંમતિ આપવા માટેની કાર્યવાહી 11મી નવેમ્બરથી 15મી નવેમ્બર દરમ્યાન રાખવામાં આવી છે. 12મી નવેમ્બરથી 17મી નવેમ્બર ઓન લાઈન રજીસ્ટ્રેશન માટેની કાર્યવાહી નિર્ધારિત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો