તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા 13મી ફેબ્રુઆરીથી સાયન્સ, કોમર્સ, આર્ટસ સહિતની વિવિધ વિદ્યાશાખાની (યુજી સેમેસ્ટર-3 અને5) જ્યારે પીજી ( સેમેસ્ટર-3)ની પરીક્ષાનો પ્રારંભ થશે.
બીજી તરફ 22મી ફેબ્રુઆરીએ પણ વિવિધ સેમેસ્ટરની ઓનલાઈન પરીક્ષા થવાની છે. જ્યારે 13મી ફેબ્રુઆરી અને 22મી ફેબ્રુઆરીએે આશરે 48,000 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે એવી માહિતી મળી છે. દિવસ દરમિયાન વિવિધ સમય ગાળામાં થનારી આ પરીક્ષાઓમાં 50 માર્કસના 50 પ્રશ્નો આવરી લેવાશે. કોરોના કાળને ધ્યાનમાં રાખીને ઓનલાઇન યોજાતી આ પરીક્ષાને વિદ્યાર્થીઓ મોબાઈલ ફોન, લેપટોપ અથવા ડેસ્કટોપના માધ્યમથી આ પરીક્ષા આપી શકશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.