કોરોના ઈફેક્ટ:સચિવાલયમાં કર્મીઓને કાર્ડ સ્વાઇપમાંથી વધુ એક મહિનો મુક્તિ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવાના ભાગરૂપે સચિવાલયના તમામ કર્મચારીઓને સચિવાયમાં પ્રવેશ અને હાજરી માટે ઇલેક્ટ્રોનિક કાર્ડ સ્વાઇપ કરવામાં અપાયેલી મૂક્તિ વધુ એક મહિનો લંબાવાઈ છે.

આથી હવે 31 ઓક્ટોબર 2020 સુધી તમામ અધિકારીઓ- કર્મચારીઓએ હાજરી અને બ્લોકમાં પ્રવેશ માટે કાર્ડ સ્વાઇપ કરવામાંથી મૂક્તિ મળી છે. સચિવાલયના કર્મચારીઓમાં સંક્રમણ ફેલાયા બાદ 15 દિવસ સુધીની ડ્રાઇવમાં અંદાજે 5 હજારથી વધુ કર્મીઓના ટેસ્ટ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...