તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:પોપ્યુલર ગ્રૂપ સામે જમીન પચાવવા મુદ્દે વધુ એક અરજી

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

પોપ્યુલર બિલ્ડર્સ સામે જમીન પચાવી પડવાની વધુ એક અરજી આનંદનગર પોલીસ સ્ટેશનમાં થઈ છે, જેમાં પોપ્યુલર ગ્રૂપના પ્રથમેશ અને વિક્રમ પટેલે સસ્તામાં જમીન વેચવાનું કહી પૈસા લઈ દસ્તાવેજ નહિ કરી અપહરણ કરી ગોંધી રાખી છેતરપિંડી કર્યાંનો આક્ષેપ કરાયો છે.

બાવળામાં રહેતા અને જમીન દલાલી કરતા ભરત અલગોતરે આનંદનગર પોલીસને કરેલી અરજીના અનુસાર, પોપ્યુલર ગ્રૂપના વિક્રમ છગનભાઈ પટેલ અને પ્રથમેશ પટેલે તેમની સાણંદ તાલુકાના ગોધાવી નજીક આવેલી જમીન વેચવાનું કહી તેમની પાસેથી 30 લાખ લીધા હતા ત્યારબાદ આ જમીનનો દસ્તાવેજ નહીં કરી તેમની સાથે છેતરપિંડી કરી હતી. જ્યારે ભરતભાઈએ પૈસા પાછા માગ્યા ત્યારે તેમનું અપહરણ કરી સિંધુ ભવન પાસે લઈ જવાયા હતા જ્યાં તેમને મારી 4 કલાક સુધી ગોંધી રાખી કોરા કાગળ ઉપર સહીઓ કરાવી લીધી હતી અને ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો