તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિટ એન્ડ રન:રામોલ SP રિંગ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

રામોલ એસપી રિંગ રોડ ઉપર અદાણી સર્કલ પાસેની મારુતિ કુરિયર સામેના રોડ ઉપર શુક્રવારે મોડી રાતે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં અજાણ્યા વાહનચાલકે 41 વર્ષના અજાણ્યા પુરુષને કચડી માર્યો હતો. અકસ્માત થતાં વાહનચાલક ફરાર થઇ ગયો હતો.

આ અંગે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જો કે અકસ્માતમાં મૃત્યુ પામેલા પુરુષની હજુ ઓળખ થઇ શકી નથી. તેમજ અકસ્માત કરનાર વાહન પણ ઓળખાયુ નથી, પરંતુ જે રીતે પુરુષનો મૃતદેહ કચડાઈ ગયો હતો તે જોતા અકસ્માત ટ્રક અથવા તો ટ્રેલરથી થયો હોવાની શંકા પોલીસે નકારી નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો