• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Surona Sartaj's Striking Take On Uttarayan, Geeta Rabari Spotted In A Modern Look, Kinjal Dave Celebrated The Festival In Something Like This

DB REELS, કિંજલ દવેનો પતંગ કપાયો, VIDEO:ગીતા રબારી પણ મોર્ડન લૂકમાં જોવાં મળ્યાં, જુઓ ધાબા પર કલાકારોનું હટકે સેલિબ્રેશન

15 દિવસ પહેલા

ઉત્તરાયણની ધૂમધામપૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાતી કલાકારો પણ આજના દિવસે આગવા અંદાજમાં જોવા મળ્યા. સામાન્ય રીતે સંગીતના કાર્યક્રમમાં પરંપરાગત પોશાકમાં જોવા મળતા ગાયિકા ગીતા રબારીનો મોર્ડન અવતાર જોવા મળ્યો. તેમણે અમદાવાદમાં અદાણી શાંતિગ્રામ ખાતે પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી. તો કિંજલ દવેએ પણ મિત્રો, પરિવાર સાથે ઉત્તરાયણ ઉજવી હતી. આજની DB REELSમાં જુઓ, ગુજરાતી કલાકારોની સ્ટાઈલિશ ઉત્તરાયણ.

અન્ય સમાચારો પણ છે...