તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવનસાથી પસંદગી મેળો:23મીએ મોઢ અને મોદી સમાજનો જીવનસાથી પસંદગી મેળો યોજાશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટ દ્વારા સમગ્ર મોદી, મોઢ, શાહુ, ગુપ્તા, રાઠોડ, તૈલી સમાજ માટે ફ્રી ઓનલાઇન જીવનસાથી પસંદગી મેળાનું આયોજન 23 ઓગસ્ટે, સવારે 9.30 વાગે ઝૂમ એપ્લિકેશનના માધ્યમથી યોજાશે. ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોએ પોતાનો બાયોડેટા અને ફોટો mdmodi09@ yahoo.com. અથવા વોટ્સઅપ નંબર 9426417766 ઉપર અથવા 55, ગ્રાઉન્ડ ફ્લોર, અજંતા કોમર્શિયલ સેન્ટર, આશ્રમરોડ, ખાતે 15 ઓગસ્ટ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...