રક્ષાબંધન:સિવિલ સહિત ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીને નર્સોએ રાખડી બાંધી પર્વની ઉજવણી કરી

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્સો અને હોસ્પિટલ સ્ટાફે કોરોનાના દર્દીઓને રાખડી બાંધી - Divya Bhaskar
નર્સો અને હોસ્પિટલ સ્ટાફે કોરોનાના દર્દીઓને રાખડી બાંધી

એક ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા 71 વર્ષના એક વૃદ્ધને હોસ્પિટલની નર્સોએ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. સિવિલ હોસ્પિટલમાં પણ નર્સો અને હોસ્પિટલ સ્ટાફે કોરોનાના દર્દીઓને રાખડી બાંધી પર્વ મનાવ્યો હતો.