વરસાદી:ચુવાળ પંથકમાં સામાન્ય વરસાદી ઝાપટાં

ચુંવાળએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચુંવાળ પંથકમાં છેલ્લા બે દિવસ થી વરસાદે વિરામ લીધો છે દિવસ દરમિયાન માત્ર હળવા વરસાદી ઝાપટા પડ્યા છે. ગુરૂવારના રોજ બપોર બાદ સામાન્ય વરસાદી ઝાપટું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...