તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એવોર્ડ:સોશિયલ આંત્રપ્રિન્યોર ઓફ ધ યર એવોર્ડ માટે નોમિનેશન

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેસ્ટ મેનેજમેન્ટ રીસાયકલીંગ માટે એવોર્ડ

જ્યુબિલીઅન્ટ ભારત ફાઉન્ડેશન તરફથી વેસ્ટ મેનેજમેન્ટના રિસાયકલીંગ માટે દેશભરમાંથી સોશિયલ આંત્રપ્રિન્યોર ઓફ ધ યર એવોર્ડ માટે નેપ્રાના સીઈઓ સંદિપ પટેલને નોમિનેટ કરવામાં આવ્યા છે. જે અંગેની અંતિમ પસંદગીની જાહેરાત આગામી 26મી નવેમ્બરે કરવામાં આવશે. દેશભરમાં પોઝિટિવ ઈમ્પેક્ટ થાય તે પ્રકારનુ અસાધારણ કાર્યકર્તા, નક્કર પ્રદાન આપનાર વ્યક્તિ વિશેષને આ સંસ્થા દ્વારા સન્માનિત કરાય છે. નેપ્રાના સંદિપ પટેલે કહ્યું કે, દેશભરમાંથી વેસ્ટ ઝોનમાંથી આ એવાર્ડ માટે નોમિનેટ થનાર હું એક માત્ર આંત્રપ્રિન્યોર છું.’ પર્યાવરણની જાળવણી માટે વેસ્ટ મેનેજમેન્ટ સૌથી અગત્યનું છે.

હાલના તબક્કામાં શહેરીજનોને કચરાના વર્ગીકરણ બાબતે જોઈએ એટલી અવેરનેસ નથી. પર્યાવરણની જાળવણી માટે ઘન કચરાનું યોગ્ય વ્યવસ્થાપન જરૂરી છે.નેપ્રા ભારતના સૂકા કચરા વ્યવસ્થાપનની સમસ્યાનુ નિરાકરણ લાવવાના પ્રયાસો કરે છે. ઘન કચરાના વર્ગીકરણ પર્યાવરણ રીતે તમામ વિકસિત દેશો માટે મહત્વપૂર્ણ બાબત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો