અનલોક:લગ્નપ્રસંગ માટે મંજૂરીની જરૂર નથી, પણ 50 લોકો જ હાજર રાખવા

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • વરઘોડો, ફૂલેકું કે સંગીત સંધ્યા રાખી શકાશે નહીં
  • લગ્નમાં હાજર દરેકે માસ્ક પહેરવું પડશે

શહેર જિલ્લામાં લગ્નપ્રસંગ યોજવા અમદાવાદ જિલ્લા કલેક્ટરની મંજૂરીની જરૂર નથી, પણ ગાઇડલાઇન મુજબ 50 વ્યક્તિ જ હાજર રહી શકશે તેમ અધિક કલેક્ટર હર્ષદ વોરાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વરઘોડો, ફૂલેકું કે સંગીત સંધ્યા રાખી શકાશે નહીં. લગ્નમાં હાજર દરેકે માસ્ક પહેરવું પડશે, પ્રવેશદ્વાર પર સેનિટાઇઝર રાખવું પડશે.

અન્ય સમાચારો પણ છે...