તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિમણૂક:ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ તરીકે એન.કે. પટેલની નિમણૂક

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
એન. કે. પટેલ. - Divya Bhaskar
એન. કે. પટેલ.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉનપ્લાનર્સ ઇન્ડિયાના નેશનલ પ્રેસિડેન્ટ તરીકે એન. કે. પટેલની નિમણૂક કરાઈ છે. છેલ્લા 48 વર્ષમાં ગુજરાતમાંથી આ સંસ્થામાં ચૂંટાઈ આવનાર એન. કે. પટેલ પ્રથમ હોદ્દેદાર છે. અગાઉ 1972માં ગાંધીનગરની ડિઝાઇન તૈયાર કરનાર એચ.કે. મેવાડા આ સંસ્થામાં ચૂંટાઈ આવ્યા હતા.

એન. કે. પટેલ સેપ્ટમાંથી અર્બન પ્લાનિંગના ગોલ્ડ મેડાલિસ્ટ છે. અગાઉ તેમણે 17 વર્ષ સુધી ઔડામાં ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવી હતી અને હાલમાં પણ તેઓ નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલના ચેરમેન તરીકેની કામગીરી સંભાળી રહ્યા છે. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્સના ભૂતપૂર્વ પ્રમુખ અને આઇટીપીઆઈના ગુજરાત ચેપ્ટરના ચેરમેન પણ રહી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો