તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હજારો સીટ ખાલી:નર્સિંગ, ફિઝિયોથેરપીમાં 9 હજાર સીટ ખાલી રહી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્સિંગ, ફિઝિયોથેરપી અને અન્ય અભ્યાસક્રમોમાં કુલ 33615 સીટો પર પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પહેલા રાઉન્ડ બાદ બીજા રાઉન્ડમાં 23207 સીટો પર પ્રવેશ પ્રક્રિયા કરાઇ હતી, જેમાંથી 9 હજાર સીટો ખાલી રહી છે.

પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓએ 14 ડિસેમ્બર સુધીમાં ઓનલાઇન ફી ભરવાની રહેશે. મેરિટ લિસ્ટમાં સમાવેશ પામેલા 15718 ઉમેદવારોએ બીજા રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ કર્યું હતું. જ્યારે કે 17897 એ ચોઇસ ફિલિંગની કાર્યવાહીમાં ભાગ જ લીધો ન હતો. એકંદરે બે રાઉન્ડ બાદ 9963 સીટો ખાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો