તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચાયતની બેઠકો:અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે નવ લાખ મતદારો, 75 હજાર મતદાર વધ્યા

અમદાવાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગત ચૂંટણી કરતાં મતદારોમાં વધારો, સૌથી વધુ દસ્ક્રોઇમાં 1.75 લાખ મતદારો નોંધાયા

અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકો ઉપરાંત તાલુકા પંચાયતની વિવિધ બેઠકો માટે નવ લાખ મતદારો મતદાન કરશે. ગત વખત કરતા મતદારોની સંખ્યા અંદાજે 75 હજાર વધી છે. સૌથી વધુ મતદારો દસ્ક્રોઇમાં 1.75 લાખ મતદારો નોંધાયા છે. જિલ્લામાં નોંકરીયાત મતદારોની સંખ્યા 287 છે. સૌથી ઓછા મતદારો ધોલેરા તાલુકામાં 46,269 મતદારો નોંધાયા છે.

જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાની ચૂંટણી આગામી 28મીના રોજ યોજાશે. ત્રણ પાલિકામાં બારેજા પાલિકાના 6 વોર્ડમાં 7194 પુરુષ, 6707 સ્ત્રી મળી કુલ 13,901 મતદારો, ધોળકા પાલિકાના 9 વોર્ડમાં 34,819 પુરષ,33,878 સ્ત્રી મતદારો સહિત કુલ 68,698 મતદારો, સર્વિસ મતદારો 11 અને ત્રીજી જાતીના એક મતદાર, કુલ 1160 મતદાન મથક, વિરમગામ પાલિકાના 9 વોર્ડમાં 26,257 પુરષ, 24,876 સ્ત્રી મળી કુલ 51,133 મતદારો અને 57 મતદાન મથકો નોંધાયા છે.બારેજા નગર પાલિકામાં કુલ 13901 મતદારો નોંધાયા છે. આ પાલિકામાં કુલ 6 વોર્ડનો સમાવેશ થાય છે.

જિલ્લા-તાલુકા પંચાયતમાં 9,07,850 મતદારો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કરશે

તાલુકોપુરુષસ્ત્રીકુલમથકો
વિરમગામ53,14648,0701,01,218118
બાવળા49,63045,17994,810104
ધોળકા72,33565,7891,38,124156
દસક્રોઇ90,15785,2701,75,429206
દેત્રોજ36,23634,05070,28688
માંડલ32,30330,58462,88776
સાણંદ78,72973,9121,52,641174
ધોલેરા25,06221,20746,26955
ધંધુકા35,32830,85866,18676

ધોળકા માં 68,698 મતદારો

વોર્ડપુરષસ્ત્રીકુલમથકો
13,5203,20667261121
23,8073,5847,3911056
33,8683,75576231089
44,4694,29187601095
53,7073,9817,6881098
63,9013,8757,7761111
74,3844,52189051113
83,5443,3136,857980
93,6083,3526,9611160

વિરમગામમાં 51,133 મતદારો

વોર્ડપુરષસ્ત્રીકુલમથકો
13,1782,80659843
23,1072,9106,0177
32,8122,62154336
43,2163,30365197
53,6743,6667,3408
62,1932,1054,2985
72,7452,56953147
82,5052,3654,8705
92,8272,5315,3586

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો