અમદાવાદમાં કોરોના બેકાબૂ:નવા 18 વિસ્તારો માઇક્રો કન્ટેઈનમેન્ટમાં, હાલ 180 માઈક્રો કન્ટેઈનમેન્ટ

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

શહેરમાં બુધવારે 18 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે, જ્યારે 20 વિસ્તારને માઇક્રો કન્ટેઇનમેન્ટમાંથી દુર કરવામાં આવ્યા છે. માઇક્રો કન્ટેઇનમેન્ટમાં ઉ.પશ્ચિમઝોનમાં 3, પશ્ચિમઝોનમાં 5, તથા દ.પશ્ચિમઝોનમાં 4 વિસ્તારોનો સામાવેશ થાય છે. પૂર્વઝોનમાં પણ 3 વિસ્તારો માઇક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા છે. નોંધનીય છેકે, મ્યુનિ. દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં 180 જેટલા માઇક્રો કન્ટેઇનમેન્ટ કર્યા છે. જેની અંદર 5600થી વધારે નાગરિકો હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

 • અલ બુરૂજ ફ્લેટ, સરખેજ, 3 અને 11મો માળ આઇ બ્લોક
 • ગાલા ઔરા, ઇ,801, બોપલ
 • શરણમ 12, જોધપુર સી 51 થી 54
 • સચિન ટાવર, જોધપુર, 7મો માળ એ બ્લોક
 • સ્પર્શ-50, નાના ચિલોડા, 6ઠ્ઠો માળ, એ બ્લોક
 • દેવદત્ત એપાર્ટ, નવાવાડજ, બી/1/4થી બી/1/12
 • મહા શ્વેતા કાદંબરી સોસા, આંબાવાડી, ઘર નં. 2 થી 4
 • સ્વામિનારાયણ એવન્યુ, વાસણા, 4થો માળ બી બ્લોક
 • સુવર્ણધામ એવન્યૂ, રાણીપ, એ બ્લોક 11 થી 15 અને સી બ્લોક7 થી 10
 • નંદિતા એપાર્ટ, નારણપુરા સી 7 અને 8
 • શેવાલ એપાર્ટ, શાહીબાગ, 4થો માળ
 • કલ્હાર બંગલોઝ, નિકોલ ઘર નં. 1થી 3, 16 અને 17
 • ગેલેક્સી બંગલોઝ, નિકોલ, ઘર નં. 85 થી 88
 • વેદાંત સ્કાય, નિકોલ બી 601 થી 604
 • ઇસ્કોન પ્લેટિનિયમ, બોપલ, 11મો માળ એલ બ્લોક
 • પંચામૃત પરિસર, સોલા, 3જો માળ એ બ્લોક
 • અનુરાગ રેસિડન્સી, બોડકદેવ 1થી 3 માળ ડી બ્લોક, 4 અને 5 માળ એફ બ્લોક
 • સોનલપાર્ક, ઇસનપુર, ઘર નં. 38થી 40, 10 અને 11
અન્ય સમાચારો પણ છે...