ધાર્મિક:એસજીવીપી ગુરુકુલમાં નરનારાયણ દેવનો પ્રાગટ્ય મહોત્સવ ઊજવાયો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

એસજીવીપી ગુરુકુલમાં બગીચાનાં પુષ્પોથી હિંડોળો શણગારી નરનારાયણ દેવનો જન્મોત્સવ-પુષ્પોદોલોત્સવ ઊજવાયો હતો. ગુરુકુલમાં સતત આઠ માસથી ચાલતી ઓનલાઇન સત્સંગીજીવન કથા અંતર્ગત નરનારાયણ દેવના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...