તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્વિઝ:સંત કબિર શાળામાં માયથોલોજિકલ ક્વિઝ યોજાશે

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સંત કબિર સ્કુલના ઉપક્રમે આજે માયથોલોજિકલ ક્વિઝ યોજાશે. ‘ભવતું ભારતમ’ થીમ પર આજે સવારે 9.30 કલાકે ઓ્નલાઈન પ્લેટફોર્મ પર આ ક્વિઝ યોજાશે. ઈન્ડિયન કલ્ચરમાં માયથોલોજિકલ સ્ટોરીનું વિશેષ મહત્વ છે. તેમાં દરેક પાત્રો વ્યક્તિત્વના દરેક ગુણોને પ્રદર્શિત કરે છે અને તે રીતે માનવજીવનમાં તેમાંથી બોધપાઠ લઈ શકાય છે.

વિદ્યાર્થીઓ આ મહત્વને ક્વિઝના માધ્યમથી વધારે સમજે તે હેતુથી તેનું આયોજન કરાયું છે.સંત કબિર સ્કુલ દ્વારા દર વર્ષે આ સમયે આ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ ભાગ લે છે. આ પ્રકારની પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્પર્ધામાં ભાગ લેવા માટે પણ તૈયાર થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો