તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળી:MYFMએ દેશમાંથી આવેલા દીવાઓને અયોધ્યામાં પ્રગટાવ્યા!

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉમંગ અને ઉત્સાહના પર્વ દિવાળી પર જ્યારે આપણે પોતાના ઘરે દીવાઓ પ્રગટાવીને ઉજવણી કરીએ છીએ, ત્યારે બીજી બાજુ અમદાવાદના પોતાના રેડિયો સ્ટેશન 94.3 MY FMની એક્ટિવિટી ‘ઘર કા દિયા જાયેગા અયોધ્યા’ અંતર્ગત મળેલા હજારો દીવાઓને લઇને MY FM આરજે શોનાલી અને MY FMની ટીમ અયોધ્યા પહોચી ગઈ હતી.

જેટલા ભક્તિભાવ અને ઉત્સાહ સાથે લોકોએ આ દીવા MY FM સુધી પહોચાડ્યા હતા એટલા જ ઉત્સાહ અને ઉમંગ સાથે હજારો દીવાઓ અયોધ્યા પહોંચાડવામાં આવ્યા હતા. આ બધા દીવાઓને ગઈ કાલે રાત્રે એકસાથે અયોધ્યાની કનકભવન અને સરયુ નદીના કિનારે સંપૂર્ણ ભક્તિભાવ સાથે પ્રગટાવવામાં આવ્યા હતા. જ્યાં દરેક પ્રકારની કાળજી અને સુરક્ષા સાથે તમે મોકલેલા દીવાઓ પ્રગટાવ્યા હતા. આખા ભારતવર્ષમાંથી પહોંચેલા એક લાખ કરતા પણ વધુ દીવાઓનો આ નયનરમ્ય દ્રશ્ય મંત્રમુગ્ધ કરી દે તેવો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો