તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:રસી ન લેનારા મ્યુનિ. સ્કૂલોના શિક્ષકોને હેડ ઓફિસ બોલાવીને ખુલાસાે પુછાતા વિવાદ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

રસી ન લેનારા મ્યુનિ. સ્કૂલોના શિક્ષકોને હેડ ઓફિસ બોલાવીને ખુલાસો પૂછાતા વિવાદ થયો છે. અત્યાર સુધી 2200 કરતા વધુ શિક્ષકોએ વેક્સીન લીધી છે. દરેક ઝોનમાં પે સેન્ટરની સ્કૂલો આચાર્યોને ફોન કરીને દરેક સ્ટાફ વેક્સીન લે તે માટેની વારંવાર ફોન પર સુચના આપે છે. શિક્ષકોને વારંવાર હેડ ઓફિસ બોલાવીને ખુલાસા પુછાય છે. સરકારે પણ જાહેર કર્યું છે કે વેક્સીન ફરજિયાત નથી. દરેક ઝોનના અધિકારી પોતાનું સારુ દેખાય તે માટે દબાણ કરે છે.

શાળા ખૂલતી હોવાથી રસી જરૂરી
શાસનાધિકારી એલ.ડી દેસાઇએ જણાવ્યું કે, નજીકના દિવસોમાં શાળા ખુલવાની છે તેથી બાળકોની સલામતી માટે રસી લેવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો