તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ટેસ્ટ ડ્રાઈવ:અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ત્રણ દિવસમાં 100થી વધુ પોલીસકર્મીઓને કોરોના

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોના પોલીસકર્મીઓના કોરોના ટેસ્ટ કરાયા - Divya Bhaskar
અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોના પોલીસકર્મીઓના કોરોના ટેસ્ટ કરાયા
  • પોલીસની કોરોના ટેસ્ટિંગ ડ્રાઈવમાં 3 હજાર પોલીસ કર્મીઓનો ટેસ્ટ થયો

અમદાવાદ શહેરમાં કોરોનાનાં કારણે અનેક લોકો પોતાના સ્વજનો ગુમાવી ચુક્યા છે. તેવામાં કેટલાક પોલીસકર્મીઓ પણ આ કોરોના સામેની લડાઈમાં હારીને જીવ ગુમાવી ચુક્યા છે. હવે કોરોના ફરી ભયંકર સ્થિતિમાં છે ત્યારે પોલીસકર્મીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં 3 દિવસમાં શહેરનાં વિવિધ પોલિસ સ્ટેશન 102 પોલીસકર્મીઓ સંક્રમિત થયા છે.

અમદાવાદના JCP અજય ચૌધરી કોરોના ટેસ્ટિંગ સમયે હાજર રહ્યા
અમદાવાદના JCP અજય ચૌધરી કોરોના ટેસ્ટિંગ સમયે હાજર રહ્યા

શહેરના પોલીસ સ્ટેશનો એવરેજ બે પોલીસકર્મી કોરોના પોઝિટિવ
હાલ શહેરમાં પોલીસ કર્મીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.શહેરના 14 હજાર પોલીસ કર્મીઓનું મેડિકલ ચેક કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં 3074 પોલીસ કર્મીઓના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં 102 પોલીસ કર્મીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ પોઝિટિવ પોલીસકર્મીઓની મોટાભાગની તબિયત સારી છે. જેથી તેમને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. હાલ એવરેજ દરેક પોલીસ સ્ટેશનમાં બેથી ત્રણ પોલીસકર્મીઓ પોઝિટિવ આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો