તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતી ક્લચર:ભારતનાં 12 શહેરોનાં 100થી વધુ ફ્લો મેમ્બર્સે ગુજરાતી ક્લચર જાણ્યું

અમદાવાદ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદ ખાતે ફિક્કી ફ્લોની ત્રિદિવસીય ઇન્ટરસ્ટેટ મીટ થઈ

ફિક્કી ફ્લો દ્વારા ત્રણ દિવસ માટે ઇન્ટરસ્ટેટ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં દેશભરની 100 થી વધુ બિઝનેસ મહિલાઓ આ કાર્યક્રમમાં આવી હતી. આ મીટમાં ભુવનેશ્વર, કોલકાતા, દિલ્હી, હૈદરાબાદ, મુંબઇ, જયપુર, પુણે, કાનપુર તેમજ અન્યના ફ્લો મેમ્બર આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આ કાર્યક્રમની શરુઆત દેખો અપના દેશ અને અમારુ ગુજરાત ક્લ્ચર જેમાં ફૂડ, ડ્રેસ , આર્ટ, ડાન્સ અને મ્યુઝિકથી શરુઆત કરી હતી. જેમાં દિપ્તી ભટ્ટનાગર અને પૂજા બત્રા આવ્યા હતા. આ સાથે મહિલાઓએ આણંદમાં અમૂલ ડેરી અને ચોકલેટ ફેક્ટરીની વિઝિટ લીધી હતી. વાગ્યો રે ઢોલમાં કોવિડ-19માં ઉત્કૃષ્ટ કામગીરી કરનારને એવોર્ડ અપાયા હતા. આ વિશે વાત કરતા તરુણા પટેલે જણાવ્યું કે,‘ફ્લો ફ્લેરમાં દુનિયાભરથી ફ્લો ચેરપર્સન આવ્યા હતા અને ગુજરાતમાં આવેલા વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો