તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:સિવિલની કોવિડ હોસ્પિટલમાંથી મોબાઇલની ચોરી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સિવિલમાં કોરોનાની સારવાર માટે દાખલ કરાયેલાં એક દર્દીનાં મૃત્યુ બાદ તેની પાસેનો મોબાઇલ અને આધાર કાર્ડ ગુુમ થયાની ઘટનના સામે આવી છે. મૃતકના સગાએ સિવિલ હોસ્પિટલ સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરી છે.

મૃતકના ભાઇ ચન્દ્રકાન્ત સુથાર જણાવે છે કે, ઘાટલોડિયામાં રહેતાં મારા મોટાભાઇ જયંતીભાઈનો મૃતદેહ સોંપવામાં આવ્યો ત્યારે અમે હોસ્પિટલ સ્ટાફ પાસે મોબાઇલ અને આધાર કાર્ડની માંગણી કરતા સ્ટાફે મોબાઇલ ફોન કે આધાર કાર્ડ ન હોવાનું જણાવ્યું હતું. જેથી આ અંગે મે હોસ્પિટલનાં કોલ્ડ સ્ટોરેજ અને સુપરિન્ટેન્ડેન્ટને ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો