તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યોગદાન:સેટ અને કોસ્ચ્યુમ ડિઝાઈનમાં મીરા લાખિયાનું યોગદાન યાદ રહેશે

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આર્ટ ડિરેક્ટર મીરા લાખિયાનું અમદાવાદમાં નિધન થયું

ભવની ભવાઈ અને મિર્ચ મસાલા જેવી અનેક ફિલ્મોમાં આર્ટ ડિરેક્શનમાં જેમની મહત્વની ભૂમિકા હતી તેવાં મીરા લાખિયાનું શનિવારે સવારે અમદાવાદ નિવાસસ્થાને નિધન થયું છે. મીરા લાખિયાએ કારકિર્દીની શરૂઆત મુંબઈથી કરી હતી અને પછી અમદાવાદ શિફ્ટ થયા હતાં. રૂરલ ડેવલપમેન્ટને લગતા પ્રોગ્રામમાં આર્ટ ડિરેક્શનમાં તેમનું યોગદાન પણ હંમેશા યાદ રહેશે.

નાટ્યકાર નિસર્ગ ત્રિવેદીએ કહ્યું કે, ‘હજારો એવા એપિસોડ હશે જેમાં મીરા લાખિયાનો સેટ ડિઝાઈનને લઈને મહત્વનો રોલ રહ્યો છે. માયાળું વ્યક્તિત્વ અને કામમાં સ્ફૂર્તિ તે તેમની ઓળખ રહી છે. હંમેશા પ્રયોગશીલ રહેવું અને તેમ છતાં જે તે દેશ કે રાજ્યની સંસ્કૃતિ જળવાય તેવું કામ કરવું તે તેમના સ્વભાવમાં હતું. ડિરેક્ટર સંદિપ પટેલે કહ્યું કે, ‘માત્ર ઈસરો કે દેશ લેવલે જ નહીં ઈન્ટરનેશનલ કક્ષાએ પણ મીરા લાખિયા બહુ મોટું નામ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો