તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થળાંતર:નળ સરોવરમાં પાણીનું પ્રમાણ વધતા વિદેશી પક્ષીઓનું વડલા ગામ તરફ સ્થળાંતર

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

નળ સરોવરમાં પાણીનું પ્રમાણ વધી જતા દર વર્ષે વિદેશથી આવતાં ફ્લેમિંગો પક્ષીઓએ નળ સરોવરથી 22 કિમી દૂર વડલા ગામમાં આવેલા એક તળાવ ખાતે ધામા નાખ્યા છે. બીજી તરફ કોરોના મહામારી અને પક્ષીઓની ગેરહાજરીના કારણે પર્યાવરણ પ્રેમીઓની સંખ્યામાં ઘટાડો થતાં સ્થાનિક નાવિકોને પણ આર્થિક મોરચે મોટો ફટકો પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...