તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:આયુર્વેદ-હોમિયોપથી માટે 401 વિદ્યાર્થીનું મેરિટ લિસ્ટ જાહેર

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ-હોમિયોપથી શાખાની 150થી વધુ બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત કુલ 401 વિદ્યાર્થીના પ્રવેશ મેરિટની મંગળવારે જાહેરાત કરાઈ છે, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદિકના 230 જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ હોમિયોપથીમાં 171 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો