શિક્ષણ:મેડિકલ, ડેન્ટલની બીજા રાઉન્ડની પ્રવેશ યાદી જાહેર

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મેડિકલ, ડેન્ટલ સ્નાતકની પ્રવેશ કાર્યવાહીના બીજા રાઉન્ડની યાદી જાહેર કરાઇ છે. બીજા રાઉન્ડ બાદ 1242 વિદ્યાર્થીઓએ પ્રવેશમાં ફેરફાર કર્યો છે, જ્યારે 1391 વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાયો છે. બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીએ 15 ડિસેમ્બર સુધીમાં બેંકમાં ઓનલાઇન ટ્યુશન ફી ભરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...