તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લોકરક્ષક દળની 2018ની ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ માટે પૂરતો સમય ન અપાયો હોવાની રજૂઆત સાથે કરાયેલી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે.
અરજીમાં રજૂઆત કરાઈ હતી કે, પ્રથમ બેચમાં ઉમેદવારોને ફિઝિકલ ટેસ્ટ માટે મહિનો અપાયો છે. જ્યારે બીજી બેચમાં ઉમેદવારોને માત્ર 4 દિવસ મળ્યા છે. તેનાથી પરીક્ષા માટે પૂરતો સમય મળતો નથી. યાદી બહાર પાડ્યાના પાંચ કે છ દિવસમાં ફિઝિકલ ટેસ્ટ લેવાતા 700 વિદ્યાર્થી પરીક્ષા આપી શક્યા ન હોવાની રજૂઆત કરાઈ હતી.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.