તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:લુઈ બ્રેઇલની 211મી જન્મજયંતી ઉજવાશે

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

બ્રેઇલલિપિના શોધક, ફ્રાન્સમાં જન્મેલા લુઈ બ્રેઇલની 211મી જન્મજયંતીની અનોખી રીતે અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટ દ્વારા ઉજવવામાં આવશે. તા.4 જાન્યુઆરીને સોમવારના રોજ સાંજના ૬ કલાકે સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર "લુઈની સોનેરી સંધ્યાના રંગો' અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાં લુઈ બ્રેઇલ વંદના, લુઈનું જીવનકવન અને આ પ્રસંગે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના જનરલ સેક્રેટરી લાભુભાઈ ટી. સોનાણી પ્રજ્ઞાચક્ષુઓનાં શિક્ષણ, રોજગાર અને તાલીમ ક્ષેત્રે થયેલ કાર્યો પર "મારું જીવન મારી વાત' વિષયે વિશિષ્ટ વાર્તાલાપ રજુ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો