તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:સરદારનગર વોર્ડમાં અર્બન હેલ્થ સેન્ટરમાં સ્ક્રીનિંગ કાર્ડ માટે લાંબી લાઈન, સોશિયલ ડિસ્ટન્સિંગ જોવા ન મળ્યું

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં 370થી વધુ સુપર સ્પ્રેડર્સના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે મ્યુનિ.એ સુપર સ્પ્રેડર્સનું હેલ્થ સ્ક્રીનિંગ કરી કાર્ડ આપવાનું શરૂ કર્યું છે. મ્યુનિ.ના 48 વોર્ડમાં આવેલા ઓફિસોમાં દૂધની દુકાન, કરિયાણાના વેપારી, મેડિકલ સ્ટોર્સવાળા, શાકભાજીના ફેરિયાઓએ વેપાર કરવા માટે આ કાર્ડ મેળવવાના હોય છે. સરદારનગરના અર્બન હેલ્થ સેન્ટરમાં હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ કઢાવવા માટે લાઈન લાગી ગઈ હતી પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનું કોઈ જ પાલન થયું હોય દેખાતું ન હતું. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો