તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:લૉકડાઉનનો ભાર ‘અમારે કંઈ કહેવું નથી, પોલીસ પકડી જશે’

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુભાષબ્રિજ પાસેની આ તસવીર ઘણું કહી જાય છે. એક બાજુ લૉકડાઉન હોવાથી પરિવારની પરવરિશની ચિંતા તો બીજી બાજુ બહાર નીકળ્યા તો પોલીસ પકડી જશે તેવો ડર. માથા પર સિલિન્ડર ઊંચકીને પોતાની દીકરી સાથે જતી આ મહિલાએ માત્ર એટલું જ કહ્યું હતું કે, ‘અમારે કંઇ કહેવું નથી. નહિતર અમને પોલીસ પકડી જશે.’

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો