તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયકલિંગ:લોકડાઉનને કારણે સાયકલિંગ માટે વધુ સેફ બન્યું અમદાવાદ, કાંકરિયાથી નળસરોવરની 120 કી.મી સાયકલિંગ રાઇડ કરી

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મણિનગરના સિમ્બાલીંયન ઇસ્ટ સાયકલિંગ ગ્રુપના 15 સભ્યોએ કાંકરિયાથી નળસરોવરની 120 કી.મી સાયકલિંગ રાઇડ કરી હતી. જેમાં 200 કી.મી સાયકલિંગ કરી કોરોનાને હરાવનાર 2 સભ્યો પણ હતાં.

નિયમિત કસરતે કોરના સામે લડવામાં મદદ કરી
હું પહેલાં જીમ કરતો અને ટેનિસ પ્લેયર પણ છું. કોરોનામાં ફીટ રહેવા સાયકલિંગ બેસ્ટ લાગ્યું. 1 મહિના પહેલાંજ મેં 1500 કી.મી. સાયકલિંગ પુરુ કર્યું. કોરોના પોઝેટિવ આવ્યો પણ કસરતે કોરના સામે લડવામાં મદદ કરી. - મયંક પંચાલ

કોરોનામાં સાયકલિંગ મારી મોસ્ટ ફેવરિટ એક્ટિવિટી બની
દરેકે નિયમિત કસરત કરવી જોઇએ. બેસ્ટ કસરત સ્વીમીંગ છે. કોરોના લોકડાઉનના કારણે રોડ પર ટ્રાફિક ઓછો હોવાથી સાયકલિંગ સરળ રહે છે. સાયકલીંથી કોરોનાને હરાવવામાં ઘણી મદદ મળી. - વિજય પટેલ-52

સાયકલિંગમાં સીટ પર સેફલી બેસવું, ઉતરીને સ્ટ્રેચિંગ કરવું
સાયકલિંગ કરતાં રાઈડર્સે સાઈકલ પર બેસવામાં ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત સાયકલિંગ પૂર્વે તેમજ સાયકલ પરથી ઉતરીને બોડી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ. જેનાથી મસ્ક્યુલર જકડાઈ ન જાય. - ચિરાગ દેસાઇ-28

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો